ગ્રુપ પ્રોફાઈલ

નવીનતાસભર સાથે વિકસિત થયેલ ધ સહજાનંદ ગ્રુપ. જેનું નિર્માણ ગુજરાત, ભારતમાં થયેલ જે ભારતીય કંપનીઓનો સમુહ (સમન્વય) પર આધારિત છે. આ ગ્રુપ સરળ હેતુઓથી સંચાલિત છે. જેમાં સૌપ્રથમ સ્માર્ટ ટેકનોલોજી, મહત્તમ ઓટોમેશન તથા જીવનના વિવિધ પાસાંઓ સુધારવા માટે ઉત્પાદન કરવામાં આવે છે. હાલમાં આ ગ્રુપ ડાયમંડ પ્રોસેસીંગ ટેકનોલોજી, અધતન તબીબી ટેકનોલોજી અને જીવન વિજ્ઞાનના ક્ષેત્રોમાં મુખ્ય છે. જે ઝડપથી વૈશ્વિક સ્પર્ધાત્મક સ્તરે વિસ્તારાયેલ અને પસંદગી પામેલ ટ્રેડ સેટર ગ્રુપ છે.

Corporate diamond laser

STPL ડાયમંડ ઈન્ડસ્ટ્રી માટે કટીંગ્એજ ટેકનોલોજીકલ સોલ્યુશન આપનારી કંપની છે. જેની સ્થાપના સને.1993માં કરવામા આવેલ છે. STPL એક વિશિષ્ટ અને ખુબજ ઓછા સમયગાળામાં ગ્લોબલ કંપની તરીકે ઓળખાય છે. જે વૈશ્વિકસ્તરે પણ નામનાપાત્ર ધરાવતી કંપની છે. જે ડાયમંડ પ્રોસેસીંગના દરેક તબક્કાઓને આવરી લઈને તેના ઉકેલો સાથેની અમુલ્ય તક પુરી પાડે છે. વધુમાં, કંપનીએ ડાયમંડ મેન્યુફેકચર્સની જરૂરિયાત પ્રમાણેની વિવિધ પ્રકારની પ્રોડકટની વિશાળ શ્રેણી પરવડે તેવા કિફાયતી ભાવોમાં પુરી પાડવામાં આવે છે. આ એક ટ્રેડ સેટર કંપની તરીકે ઓળખાય છે. STPL લેસર ટેકનોલોજીનો ઉત્પાદન એ રીતે કરવામાં આવે છે કે જ્યાં મહત્તમ પ્રોડકશન નહીવત ખર્ચમાં મેળવી શકાય. STPL ઓપ્ટીમાઈઝ ઓટોમેશન અને એલીમેટ ધ રીસોર્સ કન્સુમીંગ ફીનીસીંગ ઓપરેશન સાઉન્ડ ટેકનોલોજીકલનું કંમ્પીટન્સ (Sound technological competence) સાથે કિંમત આકલન આધારને કારણે STPL નું નામ ડાયમંડ પ્રોસેસીંગ ઈન્ડસ્ટ્રીની દુનિયામાં એક આગવી ઓળખ સાથે લેવામા આવે છે.


સહજાનંદ મેડીકલ ટેકનોલોજીસ પ્રા. લી. – SMT પ્રથમ ભારતીય કંપની છે કે જેમણે મેડીકલ ક્ષેત્રમાં વપરાતી સ્ટેન્ટ ઉત્પાદન કરે છે. જે સાંકડી અથવા નબળા ધમનીઓની સારવાર માટે ઉપયોગ કરવામા આવે છે. સને.1998માં સ્થાપિત કરાયેલ કંપની છે જે સમગ્ર વિશ્વના 40 દેશોમાં ફેલાયેલ છે. SMT ભારતમાં સૌથી મોટા પાયે ઉત્પાદન કરે છે. જેના પુરાવારૂપે પ્રત્યારોપણ તબીબી ઉપકરણો તથા તબીબી સાધનો આધારિત છે. ધ કંપની વન ઓફ ધ લાર્જેસ્ટ પ્રોડકટ પોર્ટફોલિયો ઓફ મીનીમલી ઈનવેસિવ કોરોનરી સ્ટેન્ટ સીસ્ટમ (The company has one of the largest product portfolios of minimally invasive coronary stent systems.) જે ISO 9001 and CE Certification, SMT products જે ઈન્ટરનેશનલ ક્વોલિટી સ્ટાર્ન્ડ પ્રમાણે કરવામા આવે છે.

corporate laser diamond

corporate laser diamond

સહજાનંદ લાઈફ સાયન્સીસ પ્રા. લી. – SLS કંપની જે કુદરતી ઘટકો સાથે બનાવવામાં આવેલ જીવનની સાથે સંકળાયેલ enriching medicines (દવા) નું ઉત્પાદન કરે છે. SLS બાયો ટેકનોલોજી સંશોધનો કરનારી સક્રિય કંપની છે.