કંપની પ્રોફાઈલ

સને.1993માં ડાયમંડ ઈન્ડસ્ટ્રી માટે કટીંગ્એજ ટેકનોલોજીકલ સોલ્યુશન આપનારી STPL કંપનીની સ્થાપના થઈ.

STPL – ગ્લોબલ કંપનીઓમાંની એક એવી કંપની છે કે જ્યાં ડાયમંડ ઈન્ડસ્ટ્રીના દરેક પ્રકારના ટેકનોલોજીઓનું ઉત્પાદન કરવા સાથે તેનું નિરાકરણ કરી આપે છે. જેમાં ડાયમંડ એનાલીસીસ અને પ્લાનીંગ, પ્રોસેસીંગ, બ્લોકીંગ અને પોલીસીંગ તદ્ઉપરાંત સેઈપ ડાયમંડ ટ્રેડીંગ.

આ એક ટ્રેડ સેટર ઈન્ડસ્ટ્રી છે, STPL એ ભારતમાં લેસર ડાયમંડ કટીંગ ટેકનોલોજીનો પાયો નાખનાર કંપની છે. STPL જે આજે અત્યાંધુનિક ટેકનોલોજીનું સોલ્યુશન સાથે વચન આપે છે કે લેસર ટેકનોલોજીમાં ઓછા ખર્ચમાં વધારે પ્રોડકશન. અલગ અલગ પ્રકારના ઓપ્ટીમાઈઝ ઓટોમેશન અને તેને લગતા પ્રશ્નોનું નિરાકરણ કરવા માટે દરેક રી-સોર્સ પર કાર્ય પુર્ણ થાય ત્યાં સુધી કરે છે.

કંપનીની વિવિધ પ્રકારની પ્રોડકટની વિશાળ શ્રેણી જરૂરિયાત પ્રમાણેના બજેટમાં પુરા પાડવાનો અભિગમ. સાઉન્ડ ટેકનોલોજીકલનું કંમ્પીટન્સ (Sound technological competence) સાથે કિંમત આકલન આધારને કારણે STPL નું નામ ડાયમંડ ઈન્ડસ્ટ્રીની દુનિયામાં ઓળખાય છે.

STPL, જ્યાં એન્જીનીયરીંગ ઉત્કૃષ્ટતા સાથે વેલ્યુ ઓફ ક્વોલીટી, સેફટી, ઈન્ટેગ્રીટી તથા રિસ્પોન્સીબીલીટી (values of quality, safety, and integrity and responsibility) એકબીજા સાથે મળે છે.

STPL સ્ટ્રેન્થ

STPL જે ડાયમંડ માર્કેટની દરેક મશીનરીંના ઉત્પાદકર્તા લીડર

  • એક જ સોર્સમાં સંપુર્ણ ટેકનોલોજીકલ નિરાકરણ
  • સતત નવીનતાકરણનો અભિગમ, ગુણવત્તાસભર
  • ગ્રાહકલક્ષી પ્રોડકટસ બનાવવી
  • સક્ષમ ટીમ, લેસરમાં નિપુણતા, કોમ્પ્યુટર સાયન્સ, ઈલેકટ્રોનિકસ, મિકેનીકસ તથા મેનેજમેન્ટ
  • અદ્યતન R&D and મેન્યુફેકચરીંગ સુવિધાઓ
  • રૂપિયાનું મહતમ વળતર આપતી પ્રોડકટસ
  • સુસજ્જ માર્કેટીંગ અને સર્વિસ ટીમ
  • દુનિયાભરમાં ગ્રાહકોનો મોટો વર્ગ

ડાયમંડ ઉત્પાદનના દરેક તબક્કાઓ માટે ઉત્તમ ઉકેલની તકો.:

Diamond Analysis & Planning

ડાયમંડ એનાલીસીસ અને પ્લાનીંગ (Diamond Analysis & Planning)

કાચા હીરામાંથી મહત્તમ યીલ્ડ(ઉપજ) બહાર કાઢીને બનાવે તેને ડાયમંડ ઉદ્યોગમાં નફાકારકતા વ્યાખ્યા તરીકે ગણવામાં આવે છે. આ માટે વ્યકિત કૌશલ્યની જરૂરી છે તો જ તમારા વ્યાપારનું જમા પાસું કહેવાય.

STPL ડાયમંડ પ્લાનર મશીન સંર્પુણપણે ટેકનોલોજી આધારિત છે. જે તમોને ઝડપથી વિશ્લેષણ કરી કાચા હીરામાંથી મહત્તમ કેરેટ, ક્લેરિટી અને કટનું ઉત્તમ આયોજન ખાતરી સાથે કરી આપશે.

STPL ડાયમંડ પ્લાનર, ઈનફ્રેકશન ઓફ મીનિટમાં (in fractions of minutes) રફ ડાયમંડનું ઝડપથી વિશ્લેષણ કરી તેની સાથે સાથે તમામ નિર્ણાયક પાસાંઓનું વર્ગીકરણ કરે છે. જેમકે કેવીટી, ઈન્કલ્યુશન અને ગ્રેડીંગ પ્રોપોરેશન (cavities, inclusions and cut grading proportions.) તે વધુમાં, ડાયમંડ પ્રોસેસીંગ માટે જોઈતા પ્રમાણમાં બેસ્ટ વેલ્યુ વીથ ક્વોલીટી માર્કીંગ લાઈન્સ (best value plan with quality marking lines) નું સુંદર આયોજન રજુ કરે છે.


ડાયમંડ પ્રોસેસીંગ

લેસર એ કાર્ય કરેલ છે કે પૃથ્વી પરની સૌથી કઠણ વસ્તુને કાપેલ - ડાયમંડ

STPL કંપની લેસરના ઉપયોગ કરવાની પહેલ કરીને અત્યંત ચોક્કસાઈ સાથે ધારાધોરણો નિર્દેશ કરેલ તે ડાયમંડ પ્લાનર, લેસર પ્રોસેસીંગ મશીનમાં સોઈંગ, કટીંગ અને બ્રુટીંગ.

ઉચ્ચતમ, યોગ્યતા, શ્રેષ્ઠતા, સુરક્ષાનો ખ્યાલ રાખીને સ્વંયસંચાલિત ઉત્પાદનો જે કિંમતમાં પરવડે તેવી ટેકનોલોજી, દરેક રી-સોર્સ પર કાર્ય પુર્ણ થાય ત્યાં સુધી કામગીરી કરતા રહેવું.

Diamond Processing