planner machine

ધ ફાસ્ટેસ્ટ પ્લાનર ઓન અર્થ


diamond plannerplanner machinediamond plannerdiamond planner

પ્રર્વતમાન સમયમાં મેગ્નસ ડીજીટલ અભેદ તથા મંત્રમુગ્ધ કરનારું શક્તિશાળી પ્લાનર મશીન છે. તેમાં વપરાયેલ પાર્ટ્સ ઉચ્ચ ગુણવત્તાવાળા અને અદભુત શિલ્પ કલા કારીગરીનું બેનમુન ઉદાહરણ છે. ધ મેગ્નસ ડીજીટલ જે રોબસ્ટ ટેકનોલોજી તથા કોમ્પેકટ ડિઝાઈનનું અજોડ મિશ્રણ છે. જે અત્યંત કિંમતી રફ સ્ટોનનું ચોક્કસાઈથી મેઝરમેન્ટ કરી આપે છે. અન્ય પ્લાનર કરતાં વધારેમાં વધારે પ્રોડકશન આપી તેની સાબિતી પુરવાર કરી આપેલ છે.

મેગ્નસ ડીજીટલની સ્લીક અને સ્ક્રેચ રેસીસ્ટન્ટ એલ્યુમિનિયમ બોડી, પ્રોડકશન ક્ષમતા 78 સ્ટોન્સ । કલાકમાં, કલર કેમેરા સાથે ફાઈવ ઝોન લાઈટીંગ, સચોટ વિઝન ક્વોલીટી ધરાવનાર મેગ્નસ ડીજીટલ જે આગળની પ્રક્રિયાઓ માટેનું સુ-આયોજન કરી આપે છે.


ફીચર્સ (વિશેષતાઓ)

diamond planning machine

અદ્યતન પ્લાનીંગ એલ્ગોરિધમ્સ સાથે સજ્જ જેમકે પ્લાન બાય વ્હોલ, પ્લાન બાય વેલ્યુ, પ્લાન બાય વેઈટ, ટ્વીન્સ વગેરે.

planner machine

યુઝર ફ્રેન્ડલી ફંકશનો જેમકે, કંમ્બાઈન મેપીંગ, ડાયનામિક સૉ પ્લાન, ટોપ લિસ્ટેડ, પાઈ સોઈંગ વગેરે.

diamond planner

ડાયમંડને રી - મેઝર કરવાની ફેસીલીટી


planner Inclusione

ઈન્કલુઝન (કસર) ડીટેકશન

Remote planner machine

મલ્ટિપલ, રીમોટ સ્ટેશન કનેકશન્સ

diamond Operator

મેપીંગમાં જો કુશળ ઓપરેટર હોય તો 1 સેન્ટ થી 40 સેન્ટ સુધી પ્રયત્ન કરી શકે છે.


Download The Magnus Digital brochure.

ધ ફાસ્ટેસ્ટ પ્લાનર ઓન અર્થ