લાઈફ @ STPL

અમો માનીએ છીએ કે અવર ડ્રીમ્સ વીલ રીમેઈન ઈનએકસેસીબલ વીધાઉટ અવર પીપલ્સ (our dreams will remain inaccessible without ‘Our People’) અમો શ્રેષ્ઠ રોકાણ કરીએ જે આપણા પરિવારના સભ્યો હોય છે. આ હેતુ તથા મિશન(Mission) પડકારરૂપ છે. પરંતુ આવુ્ કરવું અશક્ય નથી કારણકે જ્યા અમારી ટીમ લોકો સાથે મળીને સીસ્ટમ, પોલીસીસ, પ્રોસેસ એન્ડ સ્ટ્રકચર (systems, policies, processes and structures) સમજીને કાર્યો કરેલ હોવાથી અમો આ ઈમ્પોસીબલ (impossible)ને એચીવ(achieve) કરવા સક્ષમતા ધરાવેલ છે.

એટલે સંસ્થાને જોઈએ છે યોગ્ય પ્રતિભાશાળી જે બિઝનેસ ગોલ (business goals) પુરા કરી શકે. લોકોને પણ એવી જ અધિકારીક સંસ્થાની જરૂર છે કે જ્યાં પોતાની કારકિર્દીના ગોલ્સ પૂર્ણ કરી શકે. તો તમારી પસંદગી કરી આ સમય STPLમાં જોડાવો, તમારી ભાવનાઓનું સ્વાગત તથા ગેરસમજ દુર કરવામાં આવશે. આ સાથે તમો STPLમાં સફળ, ઉજ્જવળ કારકિર્દી ખાતરી સાથે વિપુલ વિકાસની તકો ઉપલ્બધ છે. જયાં સ્પેશીયલ અ લર્નીગ એક્ષ્પોસર ટુ કટીંગએજ્ લેસર એન્ડ વિઝન ટેકનોલોજીસ (especially a learning exposure to cutting-edge laser and vision technologies).

વર્ક કલ્ચર

ઉચ્ચ પરિબળો કારણે STPL પોતાના ક્ષેત્રમાં લાંબા સમયથી ટકી રહેલ છે. એમાના થોડા અહીં છે.

દરેક માનવીય સંપતિ STPLમાં આવેલ છે જે અલગ અલગ સ્થળો તથા બેકગ્રાઉન્ડ (backgrounds) ધરાવનારી છે. પરંતુ દરેક સભ્ય ગ્લોબલ(global) સમુહ હોવા છતાં STPL તેમને કોર્પોરેટ કલ્ચર(corporate culture) પુરૂ પાડે છે. જ્યાં કિંમત આકલન, માર્ગદર્શન સિદ્ઘાંતો અને બિઝનેસ નિર્ણયો એટલા જ મહત્વથી કામ કરે છે. ક્યારેક કેટલાક જટિલ ઘટકો તમારા અમારા કામને વ્યાખ્યાયિત કરે છે. ક્રોસ - ડોમેન cross-domain અનુભવ, વર્ક લાઈફ (work-life) સંતુલન અને ગ્લોબલ એક્ષ્પોસર (global exposure).

STPL પ્રતિબદ્ધ છે કે તમોને શ્રેષ્ઠ કરવા માટે અમો પ્રોત્સાહન આપીશું. અમો તમારી પ્રતિભા અને ક્ષમતાઓનો સંભવિત પુરવાર કરવા મદદ કરીશું. જો તમારી પાસે પેશન(passion) અને બેન્ચમાર્ક (benchmark) તથા ઉજ્જવળ ભવિષ્ય કારકિર્દી બનાવવાના હોય તો. STPL વિશે વધુ જાણવા આજે જ વિગતો ભરો અને કારકિર્દી માટેની તક ઝડપી લો.

કારકિર્દીનો સંપુર્ણ વિકાસ માટે તકોનો ભંડાર (Bundle full Opportunities for Career Growth)

જો તમો વ્યાવસાયિક અનુભવી અથવા તાજેતરમાં સ્નાતક છો, જો તમો એવું વાતાવરણ શોધો કે ઈચ્છો જ્યાં તમારા વ્યક્ત્તિગત લક્ષ્યો અનુસાર એક ગતિશીલ વિકાસની તકો મેપ(map) વેગને પ્રોત્સાહિત કરવામા આવે છે.

કટીંગ-એજ્ ઈનોવેશન્સ, 24/7 (Cutting-edge Innovations, 24/7)

STPLમાં ઈનોવેશન(Innovation) એ બઝ–શબ્દ(buzz-word) નથી. આ તો અમારો મુખ્ય આધારસ્તંભ જેના પર અમો સમગ્ર બિઝનેસ કરીએ છીએ. આ પડકાર સ્થિતિને સ્વીકારેલ છે, જેમા અમારા કર્મચારીઓનો અથાગ્ પ્રયત્નો, મહેનત તથા સહયોગ હોવાને કારણે અમો વર્લ્ડ ક્લાસ કટીંગ્એજ લેસર એન્ડ વિઝન ટેકનોલોજીસ (world class cutting-edge laser and vision technologies) ને આપી રહ્યા છીએ.

અ ગ્લોબલ પીઅર કોમ્યુનીટી (A Global Peer Community)

અમો સમર્પિત છીએ શ્રેષ્ઠ લોકો સાથે કામ કરવા જેઓ ગ્રાહકોના પ્રોજેકટ(projects) અને વિવિધ કંપનીના પ્રોજેકટ (company projects) પર કામ કરે - ભલે તેઓ ગમે ત્યાં સ્થિત થયેલ હોય તેને લાવવા સુઘી. આનો અર્થ એ થાય છે કે તમોને દુનિયાના દરેક લોકો અને મેનેજમેન્ટ ફંકશન (management functions) સાથે કામ કરવા મળશે.

Get this Opportunity right now!